વસુધા - વસુમાં - પ્રકરણ-16

(50)
  • 6.4k
  • 2
  • 3.9k

વસુધાપ્રકરણ-16 મૂવી જોઇ પાછા ફરતાં પીતાંબર વસુધાની મશ્કરી કરી રહેલો વસુધાએ કહ્યું આવી વાતો કેમ કરો છો ? આપણને શોભતી નથી. તમે આવું ના બોલો મને નથી ગમતું એમ કહીની રીસાઇ ગઇ. પીતાંબર ખૂબ મસ્તીમાં હતો પણ વસુધાને ગમ્યું નહીં એટલે પછી ચૂપ થઇ ગયો. છેક ગામ આવ્યું ત્યાં સુધી કોઇ કંઇ બોલ્યું નહીં. પછી પીતાંબરે કહ્યું મસ્તીને આમ ગંભીર ના બનાવી દેવી ફરીથી જે તને નથી ગમતું એવી વાત નહીં કરું પણ હવે તો ઘર પણ આવી ગયું હવે તો ગુસ્સો થૂંકીને હસી નાંખ નહીંતર મને ઊંઘ પણ નહીં આવે. વસુધાએ કહ્યું હું કંઇ મનમાં ભરી નથી રાખતી જે