ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૪૯

  • 3k
  • 2
  • 1.6k

સમુદ્ર કિનારે કાવ્યા જાળમાં ફસાયેલી પડી હતી. બીજી વાર માછીમાર ત્યાં કાવ્યા પાસે આવ્યો ન હતો. કાવ્યા ને તેના હાલ પર છોડીને માછીમાર તેના નિવાસ સ્થાને રહેવા લાગ્યો. ઘણા દિવસો સુધી કાવ્યા તે જાળમાં ફસાયેલી રહી. પણ આખરે એક દિવસ આવ્યો જેમા કાવ્યા આ જાળ માંથી મુક્ત થવા જઈ રહી હતી. ઘણા દિવસો પછી સમુદ્રમાં પૂનમ ની ભરતી આવી અને કાવ્યા ને સમુદ્ર ના મોજા તેને ખેચી ને તેના તરફ લઈ ગયા. કાવ્યા હવે સમુદ્ર માં આવી અને ધીરે ધીરે તે અંદર જતી જતી સમુદ્ર ની ઘણી અંદર જતી રહી. સમુદ્ર ની અંદર કાવ્યા ની ફરતે હવે સુંવર્ણ માછલીઓ વિટળાવવા લાગી.