ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૪૭

  • 3k
  • 2
  • 1.5k

ગુરુમાં કાવ્યા ની સામે થોડી વાર જોઈ રહ્યા અને પછી કાવ્યા ને કહ્યું.દીકરી કાવ્યા ... પરી તો પ્રગટ થયેલી હોય છે. તેમનો જન્મ થતો નથી. પરી ને પાંખો હોય છે જે તારી પાસે નથી અને તારો તો મનુષ્ય અવતાર માં જન્મ છે. એટલે તું પરી ન કહેવાય. પણ એક જીન ના વરદાન થી તું સામાન્ય પરી બની શકી છો. અને ખરા અર્થમાં તું પરી બનવા માટે તે જે મારી તપસ્યા કરી છે તેનાથી હું ખુશ છું. કાવ્યા હાથ જોડીને ગુરુમાં સામે ઉભી હતી અને ગુરુમાં ની વાણી સાંભળી રહી હતી. આગળ ગુરુમાં કહે છે.પરી બનવા માટે કાવ્યા તારે એક પરીક્ષા માંથી