ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૪૬

  • 3.1k
  • 3
  • 1.6k

પરી ના સવાલ માં કાવ્યા જવાબ આપે છે.હે.. પરી આ કાવ્યા ના પ્રણામ સ્વીકારજો.હું કાવ્યા છું અને જીન ના આશીર્વાદ થી હું પરી બની છું. હવે હું પરીઓના દેશમાં જવા ઈચ્છું છું. આપ મને કહેશો કે પરીઓનો દેશ ક્યાં આવેલો છે.? પરી એ પહેલા પોતાનું સાચું નામ કહ્યું.મારું નામ મહેક પરી છે. અને મને પરીઓ ના ગુરુમાં એ પોતાના અંગ થી પ્રગટ કરી છે. પણ તું જીન દ્વારા પ્રગટ થઈ થયેલી પરી છો.?મહેક પરીએ કાવ્યા ને સવાલ કર્યો. કાવ્યા એ પોતાની સાચી વાત મહેક પરી આગળ જણાવે છે.હું જન્મ થી એક માણસ છું. અને એક જીન ના મળવાથી હું પરી બની છું. પણ