ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૪૫

(13)
  • 3.4k
  • 3
  • 1.7k

જીન થોડું વિચારીને કાવ્યા ને એક ઉપાય બતાવે છે.હિમાલય ની દક્ષિણે હેત નામનો એક પર્વત આવેલો છે. ત્યાં વર્ષો થી એક પરી તપસ્યા કરી રહી છે. મે એકવાર તેને હેત પર્વત પર તપસ્યા કરતી જોઈ હતી જ્યારે હું એક આયુર્વેદિક વનસ્પતિ ની શોધમાં નીકળ્યો હતો. જલ્દી વનસ્પતિ ને પહોંચાડવાની ઉતાવળમાં હું ખાસ તે કંઈ જોઈ શક્યો નહિ. પણ હા તે પર્વત સ્ટાર જેવો દેખાય છે. પર્વત ની ફરતે પાંચ ખૂણા છે જે ખૂણા થી તે પર્વત સ્ટાર જેવો દેખાય છે. બસ મને આટલું યાદ છે. તે પર્વત પર તપસ્યા કરનારી પરી હતી એ મને ચોક્કસ ખબર છે. અને તે એક કોઈ