ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૪૪

(13)
  • 3.2k
  • 2
  • 1.7k

કાવ્યા તેના મમ્મી રમીલાબેન ને સમજાવે છે.મમ્મી... મારું સપનું સાકાર થયું છે. હું આજે પરી બની છું. અને પરી હંમેશા પરીઓના દેશમાં રહેતી હોય છે. એટલે મારે પણ પરીઓના દેશમાં જવું પડશે. મને ખબર છે મારા વિના તમને એક પળ પણ નહિ ચાલે પણ મમ્મી હું હંમેશા તમારી સાથે છું. રમીલાબેને તો જીદ પકડી. કાવ્યા તું અમને એકલા મૂકીને ક્યાંય નહિ જાય. તને એ માટે મોટી કરી હતી કે તારું સપનુ પૂરું થાય એટલે અમારું સપનું તારે રોળી નાખવાનું.. રમીલાબેન ના ચહેરા પર ગુસ્સો હતો પણ અંદર થી કાવ્યા ના વિરહ નું દુઃખ હતું. માં છે . અને માં ક્યારેય પોતાના