ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૪૨

  • 3.4k
  • 1
  • 1.9k

જીનલ ના મૃત્યુ પછી જીન એકલો પડી ગયો હતો. જીન વિચાર આવ્યો હતો કે હું રાજા તેજમય ની આત્મા પાસે જતો રહું પણ તેને હવે કેદ રહેવું ન હતું એટલે તેણે નક્કી કર્યું હું આમ જ વિસરતો રહું અને જ્યાં સુધી કોઈ મને બોલાવે નહિ ત્યાં સુધી હું આમ જ વીસરતો રહીશ. સમય વીતવા લાગ્યા. જ્યાં જીનલ રહેતી હતી તે મહેલ અને નગર એક ભૂકંપ આવવાથી નષ્ટ થઈ ગયું. ખંડેર થયેલો મહેલ જમીનમાં દફન થઈ ગયો હતો. અને આ મહેલમાં જેમાં જીન પહેલા વાસ કરી રહ્યો હતો તે ચિરાગ પણ આ જમીનમાં દફન થઈ ગયો હતો. જીન ને હવે તે લોકો જ