ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૪૧

(12)
  • 3.2k
  • 3
  • 1.7k

મહાકાય માણસ આગળ વધુ નુકશાન કરે તે પહેલા જીનલ જીન ને રસ્તો બતાવે છે. આ મહાકાય માણસ ને મારવા માટે જીન તારે એક તેના જેવો જ શક્તિશાળી માણસ પ્રગટ કરવો પડશે અને તે શક્તિશાળી માણસ ને પેલા મહાકાય માણસ સામે લાવવાનો રહેશે. પછી બંને ની સામે લાવતા પહેલાં તે ઉતપન્ન કરેલા શક્તિશાળી માણસ ના શરીર માં વિષ લગાવી દેવાનું. જ્યારે શક્તિશાળી માણસ સાથે મહાકાય માણસ ની ટક્કર થશે અને એક સામાન્ય માણસ ની જેમ સમજી ને તે મહાકાય માણસ તેની સાથે યુધ્ધ કરશે. પણ જો શક્તિશાળી માણસ પેલા મહાકાય માણસ સામે હારી જશે તો તે શક્તિશાળી માણસ નો ખોરાક બનાવશે પછી