એક કહાની સ્કૂલની.. એક અનોખી પ્રેમ કહાની.. - 1

  • 4.8k
  • 1
  • 1.6k

બાણપણનું જીવન એટલે એક અનોખું જીવન..બાણપણમાં કરેલી મસ્તી,અને સરારત કોન ભૂલી શકે.આજના જતા બાળકો શાળા થી આવતા કરતા મસ્તી આપણે પણ બાનપણ યાદ કરાવી જાય છે..તમને તમારું બાણપણ યાદ આપી શકે આ પુસ્તક તો જરૂર થી વાંચો..