સાવકી માં

(28.1k)
  • 4.6k
  • 1.7k

મંગુ ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી હતી અને બોલી રહી હતી કે, "મારે નથી આવવું પપ્પા તમારી સાથે,મારે નથી આવવું પપ્પા, હું અહીંયા જ રહીશ માસી સાથે રહીશ પણ ત્યાં નવી મમ્મી જોડે નહીં આવું.અને પપ્પા મંગુને સમજાવી રહ્યા હતાં કે, "બેટા, નાના અને નાની બંને હવે નથી રહ્યા મૃત્યુ પામી ચૂક્યાં છે અને માસીના બે મહિના પછી લગ્ન છે. અત્યારે માસી દરરોજ ખરીદી કરવા માટે જાય છે તને કોના ભરોસે મૂકીને જાય ? મંગુ: હું એકલી જ રહીશ પપ્પા અહીંયા ઘરમાં અને ઘરનું બધું જ કામ કરી લઈશ અને માસી માટે અને મારા માટે જમવાનું પણ બનાવી લઈશ. તેર