મને ગમતો સાથી - 12 - મૂલ્ય....

  • 2.9k
  • 1.2k

પાયલ : નહી આવતો તું ઘરે.અનમોલ : પાયલ તું ઈમોશનલ થઈ રહી છે.પાયલ : તમને લોકોને તો કમાતો રોબોટ જોઈએ છે.સ્મિત અને પરંપરા સાચું કહેતા હતા.થેન્કયુ મારી સાથે આ વાત કરવા માટે.અને કાલે તમે લોકો પ્લીઝ નહી આવતા.મારી સાથે લગ્ન કરી ઉપકાર કરવાની કોઈ જરૂર નથી.અનમોલ : તું આ શું....પાયલ : કઈ સમજાવવાની કોશિશ ના કર.કહી પાયલ ફોન મૂકી દે છે.ધારા : પાયલ, ચાલ....તૈયાર થતા કેટલી વાર??રસ્તામાં ટ્રાફિક હશે....તે નીચેથી બૂમ પાડે છે.પાયલ : આવી ધરું.તે સ્વસ્થ થતા કહે છે અને ફટાફટ નીચે આવી જાય છે.બંને યશ અને કોયલ ને લેવા રેલવે સ્ટેશન જઈ રહ્યા હોય છે.ગાડીમાંધારા : થઈ ગયો