મને ગમતો સાથી - 11 - નંબર

  • 2.9k
  • 1.4k

કોયલ : ઉઠો....ઉઠો....યશ : સૂવા દે ને.તે ઓઢવાનું સરખું કરતા કહે છે.કોયલ : નહી.તે ઓઢવાનું ખેંચી લે છે.યશ : કોયલ!!!!તેને જોતા જ તે બેઠો થઈ જાય છે.કોયલ : ના.મારું ભૂત તને મળવા આવ્યું છે.યશ : તો પછી મળીશ.હમણાં જા.કોયલ તેને ભેટી પડે છે.કોયલ : આઈ મીસ્ડ યુ રે.યશ : મીસ યુ ટુ.કોયલ : પાયલ ક્યાં છે??યશ : પહેલા મારું તો પૂછ.કોયલ : તું તો મારી બાજુમાં જ બેઠો છે.યશ : રહેવા દે.તું રહેવા દે.તે ઉભો થવા જાય છે.કોયલ : ઓય....!!કોયલ તેને રોકે છે.કોયલ : આટલો ભાવ ખાવા કરતા પાઉ ભાજી જ ખાઈ લે.યશ : તો તું ખવડાવ.કોયલ : ચાલ.યશ :