કળિયુગની સ્ત્રી - ભાગ 10

(32)
  • 5.1k
  • 2.7k

કળિયુગની સ્ત્રી ભાગ-10 પ્રશ્નોનો ચક્રવ્યૂહ મન્સુર સાંજના નિયત સમયે ઘરે પરત આવ્યો ન હતો એટલે રહીમને મન્સુરની ખૂબ ચિંતા થતી હતી. એટલે એણે J.K. પાસે જઇને મન્સુર હજી પરત આવ્યો નથી એવું કહ્યું હતું. "મન્સુર સાંજનો ગયો છે પરંતુ હજી સુધી પાછો આવ્યો નથી. મને ચિંતા થાય છે. કંઇ થયું તો નહિ હોયને? ડ્રગ્સ સાથે પકડાયો તો નહિ હોયને? પોલીસ એને પકડીને પૂછપરછ તો કરતી નહિ હોયને?" રહીમે J.K.ને ચિંતાના સ્વરે પૂછ્યું હતું. "મન્સુર સાંજનો પાછો આવ્યો નથી ને તું મને હજી અત્યારે કહે છે. પોલીસ સ્ટેશને ફોન કરી આપણો જે ખબરી છે એને તું પૂછી લે. કદાચ પોલીસે એને