(ગનીભાઈ કૃપા ના આમંત્રણ થી ત્યાં આવે છે,અને કૃપા નું તેમના પ્રત્યે નું વર્તન ગનીભાઈ નું મન મોહી લે છે.રામુ અને પેલો માણસ હજી ભોંયરા મા જ છે.હવે ....) ગનીભાઈ અને શંભુ ત્યાંથી ચાલ્યા ગયા.બધા માણસો પણ પોતપોતાના કામ માં લાગી ગયા.હવે કાનો કૃપા ના રૂમ માં આવ્યો.કૃપા તેના રૂમ ની બારી પાસે ઉભી ઉભી બહાર નો નજારો જોતી હતી.કાના ને આવતો જોઈ એ તેની સામે હસી. " કેમ તારો ચેહરો ઉતરેલો લાગે છે?"કૃપા એ કાના ને પૂછ્યું "તું શું કરવા જઈ રહી છે?મને સમજાતું નથી કે તું આવું શુ કામ કરે છે?તને ખબર છે ને એ