CANIS the dog - 63

  • 1.9k
  • 832

કોટન બેલે આરનોલ્ડ ને કયું મિસ્ટર જોબ્સ અગલી મીટ પરના તમારા આર્ટીકલ મેં વાંચ્યો હતો અને એટલે જ આજે અમે તમારા માટે એઝ વેલ એસ પોસીબલ મારુ પ્રિપરેશન તૈયાર રાખ્યું છે.બોલો, શું જાણવા માંગો છો તમે!આરનોલ્ક્્ડે પૂછ્યું, સર આ ફોરેસ્ટ ઓફિસર ના કેરેક્ટર ડી.એન.એ શું છે અને તે કેવી રીતે નક્કી થાય છે!કોટન બેલે સીધા જ ઉચ્ચારણો શરૂ કર્યા અને બોલ્યા મીસ્ટર jobs ફોરેસ્ટ ઓફિસરની વન ની અંદર રહેવાવાળી આદતની જટિલતા, જે એક પ્રકારનો ડી એન એ જ છે. તદુપરાંત ફોરેસ્ટ ઓફિસરની all time વાળી તેમની હેર સ્ટાઈલ,સદાકાળ વનની અંદર રહેવાથી તેમના શરીરની અંદર નિર્માણ પામતી પ્ર્રસ્વેદની એક ટીપીકલ પ્રકારની