કૃપા - 24

  • 3.6k
  • 1
  • 1.6k

(અગાઉ આપડે જોયું કે ગનીભાઈ કૃપા ને પોતાના મન ની વાત કહેવા માગે છે.એટલે કૃપા ને માટે ભેટ લઈ ને જાય છે.અને કાના એ ત્યાંના બધા માણસો ને તો પોતાની વાત માં ભરમાવી રાખ્યા છે.હવે આગળ...) ગનીભાઈ પોતાના બધા માણસો ને મળી ને ફાર્મહાઉસ ની અંદર જાવા ઉતાવળાં થયા હતા.ગનીભાઈએ જેવો ઘર માં પગ મૂક્યો કે તેમને સામે કૃપા જ દેખાઈ.કૃપા હજી નાહીં ને નીકળી હતી.તેના ભીના વાળ માંથી પાણી ટપકતું હતું,ચેહરા પર હજી ક્યાંક પાણી ની ભીનાશ હતી,અને પાણી ટપકવાને લીધે તેની લાલ કુરતી કમરેથી ભીની થઇ ગઇ હતી.લાલ કુરતી સાથે કાળી સલવાર પહેરેલી કૃપા ખૂબ જ સુંદર