લવ બાઇટ્સ - પ્રકરણ-91

(121)
  • 6.4k
  • 4
  • 3.5k

લવ બાઇટ્સપ્રકરણ-91 પ્રસન્નલતા દેવરાજને કહી રહી હતી કે તમે મને ગળાનાં ભાગે ધાયલ કરી ખીણમાં કૂદી પડેલાં તમે કૂદીને બોલ્યાં હતાં. મારો પ્રેમ તે બદનામ કર્યો હું જઊં છું તું તારાં કર્મ અને પાપ સાથે જીવજે અને તમે શિલાઓ પત્થર સાથે અથડાતાં ધવાતાં છેક નીચે ખીણમાં પડ્યાં. દેવરાજ હું ઇચ્છાધારી નાગણ છું જો કૂદકો માર્યો હોત તો પણ મને કોઈ ઇજા ના પહોચત અને મારે તમારુ એ ઘાયલ શરીર કે ચહેરો નહોતો જોવો મેં તમારી પાછળ જીવ આપવા અટારી ઉપરજ લાકડા સળગાવીને એમાં શરીર પડતું મૂકેલું હું જીવતાંજ ભૂંજાઇ ગઇ મારાં દેવરાજ મને માફ કરો એવું બોલતાં જીવ આપી દીધેલો.