પોતા ને પ્રેમ કરો..

  • 2.3k
  • 898

અઘરું નથી ખુદ થી પ્રેમ કરવો,પણ અઘરું છે માત્ર ને માત્ર ખુદ થી પ્રેમ કરવો,મારા મતે લગભગ કોઈ એવી વ્યક્તિ હોઈ જ નહીં જે માત્ર પોતાને જ ચાહતી હોઈ,કેમ કે જવાબદાર વ્યક્તિ પોતાને ચાહી ના શકે,અને એકલું વ્યક્તિ હમેશા બીજા ને ઝંખતું હોઈ,ના..ના એટલે એનો મતલબ એવો નથી કે કોઈ પોતાની જાત ને પ્રેમ કરતું જ ના હોઈ,પણ માત્ર ને માત્ર ખુદ ને પ્રેમ કરવો અઘરો છે,પણ હા..અશક્ય નથી... રતી,ખાલી નામ થી જ રતી, એના માં કોઈ પણ ને આકર્ષે એવા કોઈ ગુણ ના હતા,કેમ કે અમાસ જેવો કાળો રંગ,એમાં પણ આખા ચેહરો ખરબચડો,અને એ ચેહરા ની શોભા વધારતું