ડૉક્ટરની માનવતા...

(12)
  • 2.4k
  • 920

ડોક્ટની માનવતા.....રમેશ તેની વાઈફને લઇ ને દવાખાને બતાવવા ગયો.ડોકટરે તપાસ કરી રિપોર્ટ કરાવીને કીધું કે ભાઈ!તમારે તમારી વાઈફને ડેન્ગ્યુ છે.દાખલ કરવાં પડશે.રમેશ બોલ્યો :સાયેબ કેટલા દિવસે હારું થશે? ડોકટરે કીધું કે ઓછામાં ઓછા પાંચ છ દિવસ તો લાગશે.ગરીબીમાં જીવતો રમેશ અને તેને પાછાં પાંચ બાળક અને વૃદ્ધ પિતાને ઘરે મૂકીને માત્ર બતાવવાજ આવ્યો હતો.હવે શું કરવું તેની વિમાસણ અને આટલા દિવસના રૂપિયા ક્યાંથી લાવવા?નાના મોટાં દવાખાનામાં બતાવીને તેની વાઈફની હાલત વધારે બગાડી હતી.સાથે સાથે મજૂરી પર નભતું કુટુંબ અને ખાનગી પરંતુ સારા ડૉક્ટરને તેં બતાવવા આવ્યો હતો.સાથે તેની પાસે એવી કોઈ જાણકારી ન્હોતી કે મા વાત્ત્સલ્ય કાર્ડ થી ફ્રિ સારવાર