સ્પર્શ

  • 3.7k
  • 830

સ્પર્શ કહેવાય છે કે લાગણીની શરૂઆત મા ના સ્પર્શથી થાય છે. અઢળક, અવિરત લાગણી અને પ્રેમ મા સિવાય કોણ રેડી શકે જીવનમાં. હેત, હૂંફ વરસાવી લાગણીથી તરબોળ કરી નાખે જિંદગી એ જ છે આ મા. જો જીવનની શરૂઆતમાં મા નો આવો અઢળક સાથ, પ્રેમ, લાગણી, હૂંફ મળે તો જીવન ધન્ય થઈ જાય. પણ જો નાનપણમાં આ જ મા ના પ્રેમથી અલિપ્ત રહી જવાય તો! માનો લાગણી વરસાવતો સ્પર્શ અને ખોળો જ ના રહે તો! આવું જ હતું કંઇક આદિત્યના જીવનમાં. એ હજુ તો માંડ એકાદ વર્ષનો થયો ત્યાજ જીવનમાંથી મા નો છાયો દૂર થઈ ગયો હતો. હંમેશાં એ જ્યારે પણ