પ્રાયશ્ચિત - 34

(80)
  • 9.7k
  • 4
  • 8.7k

પ્રાયશ્ચિત પ્રકરણ 34*****************" બોલ લખા.... તારી તપાસ કેટલે પહોંચી ? " સાંજના સાતેક વાગે દરબારગઢ પાસે ચાની એક રેકડી ઉપર રાકેશ વાઘેલા રણમલ જાડેજા, દીપક તિવારી અને લખમણ માણેક ભેગા થયા હતા. કેતનની ફરિયાદ પછી કોલેજ પાસેના પાનના ગલ્લા ઉપર બેસીને આવતી જતી કોલેજની રૂપાળી છોકરીઓની દારૂ પીને મશ્કરી કરતા ગુંડા તત્વોને પોલીસ ઉઠાવી ગઇ હતી અને બધાની ખૂબ જ ધોલાઈ થઈ હતી. છતાં વર્ષો જૂની આદત ક્યારેય છૂટતી નથી. રાકેશ વાઘેલાએ પોલીસનો ઘણો માર ખાધો હતો અને હવે બદલાની ભાવના સાથે એ સળગી રહ્યો હતો. રોજના બદલે દર અઠવાડિયે હવે એ લોકો આ રેકડી ઉપર ભેગા થતા હતા. તેઓ ચોક્કસપણે માનતા હતા