દ્રઢ મનોબળ

  • 5.1k
  • 1
  • 1.3k

દ્રઢ મનોબળ એક ખુબ જ નાનકડું ગામડું, આ ગામડાની હસતી રમતી છોકરી બાજુના ગામડાની હાઈસ્કુલમાં પ્રવેશ મેળવી નવી શાળાનાં પગથીયા ચડી. નવી શાળા, નવું વાતાવરણ, નવા શિક્ષકો, નવી બહેનપણીઓ, નીરવાતો ખુબજ ખુશ હતી. કેટલાયે સપનાઓને તે પોતાની ભુરી આંખોમાં આંજીને શાળામાં આવતી હતી. આજ શાળામાં નીરવાની મોટી બહેન તેનાથી બે વર્ષ આગળનાં ધોરણમાં ભણતી. શાળામાં અભ્યાસની સાથે-સાથે તે ધણી પવ્રુતિઓમાં ભાગ લેતી અને સફળતા મેળવતી. નીરવા તેની બહેનમાંથી પ્રેરણા લઈ શાળામાં દરેક પવ્રુતિમાં સક્રિય ભાગ લેતી. નીરવા ધોરણ-9ની વાર્ષિક પરીક્ષાની તૈયારી કરતી હતી ત્યારેજ એક વખત કોઈ કારણોસર તેને