હું જીવું છું કે જીવાઇ રહ્યો છું ? Am I living or being lived? જાગીને ખુદને હું જાગ્યો છું એવું માનવાની ભુલ કરી બેઠો છું.એક એવો ભ્રમ જે હું બેહોશીમાં જાતે જ પાળી બેઠો છુંએક એવું જુઠ જે હું વર્ષોથી સત્ય સમજીને ખુદને કહી બેઠો છું.કે....હું જીવું છું ...... ખરેખર હું જીવું છું ? કે જન્મથી ફક્ત જીવાઇ રહ્યો છું ?હા સત્ય છે કે હું જીવતો નથી પણ જીવાઇ રહ્યો છું. જન્મતાની સાથે જ હું સાચા ધર્મથી દુર થયો.બોલતાની સાથે જ હું જીવતાં ભુલી ગયો.હિંદુમાં જન્મ્યો એટલે મારો ધર્મ હિંદું ?મુસ્લિમમાં જન્મ્યો એટલે મારો ધર્મ મુસ્લિમ ?શીખમાં જન્મ્યો એટલે મારો