કળિયુગની સ્ત્રી - ભાગ 1

(23)
  • 8.2k
  • 4
  • 4.3k

કળિયુગની સ્ત્રી ભાગ 1 “અદિતી, હું અફીમની ખેતી બંધ કરી દેવા માંગુ છું. છેલ્લા પાંચ વરસમાં ડ્રગ માફીયા J.K. નો ત્રાસ ખૂબ વધી ગયો છે. સરકારે આપણને લાઇસન્સ એટલા માટે આપ્યું છે કે આપણે એ દવા કંપનીઓને અફીમ ઉગાડીને દવા બનાવવા માટે સપ્લાય કરી શકીએ. પરંતુ આપણે જેટલું અફીમ ઉગાડીએ છીએ એના સીત્તેર ટકા અફીમ આપણે J.K. જેવા ડ્રગ માફીયાને આપવું પડે છે. જેનાથી હું હવે કંટાળી ગયો છું અને દેશ છોડીને ઓસ્ટ્રેલીયા આપણા આખા પરિવાર સાથે સેટલ થઇ જવા માંગુ છું. તારી શું ઇચ્છા છે?” કુણાલ ગુજરાવાલાએ એની પત્નીને પૂછ્યું હતું. “આપણે રાતોરાત જતા રહીશું તો J.K.