લાઈટ - 2 - હે..કોણ?

  • 3.3k
  • 1.3k

હે..કોણ? .... '...સુંદર મજાની નદી છે, આ નદી ને જોડતાજ એક સુંદર મજા નું આજુ-બાજુ લીલુંછમ જંગલ છે અને આ જંગલ ના છેડે એક મકાન છે જે આમતો લાકડાનું બનેલું છે અને ચાલતા કદાચ ચૂર..ચૂર.. જેવા અવાજો ભી થાય પરંતુ તે પેલી નજરે જોતા હજી કાલેજ તૈયાર કરેલું હોય તેવું લાગે. આ ઘર ની આસ-પાસ ભી જામફળ અને ચીકુ ના જાદવ છે જેના પર દરરોજ સવાર માં રંગ-બે-રંગી ચકલી આવી ને પોતાની મંડળી જમાવે છે અને હા આજે તો વળી મીઠું પોપટ ભી આવેલા છે...આકાશ શુંદર મજાનું દુધિયા રંગ નું થઈ ગયું છે વાદળ ની સાથે સાથે કબુતરો પોતાના