CANIS the dog - 59

  • 2k
  • 804

એક વિજ્ઞાન કે જેના જનકો લાલસા થી શૂન્ય હતા,તેનો જ ઉપયોગ કરવા વાળા લાલસા થી આટલા બધા ખચિત કેવી રીતે હોઈ શકે છે!!આરનોોલ્ડે પૂછ્યું,is alright મનુષ્યના ડી.એન.એ કે પછી કોઈ બીજા કોઈ પ્રાણીઓના ડી.એન.એ સમજી શકાય છે પરંતુ આ ફોરેસ્ટ ઓફિસર ના ડીએન એ વળી શું છે!સીતાએ કહ્યું look,એર્નની,હાઈ પ્રેશર થી કરવામાં આવેલું કર્મ ભલે પછી એક જ મિનિટ નું હોય છતાં પણ તે અનુવંશ નું સ્વરૂપ ધારણ કરી શકે છે.જેમકે! આરનોલ્ક્્પુછ્યું.સીતા એ કહ્યું કોઈના ઉપર પ્રાકૃતિક રીતે ભયંકર ક્રોધ આવી જવો અથવા ગહેરી લાગણી થઈ જવી,આ બધું જ હેરીડેટ્રી માં રૂપાંતરિત થઇ શકે છે.જ્યારે આ ફોરેસ્ટ ઓફિસર બનવું તે