હાઇવે રોબરી - 41

(27)
  • 3.5k
  • 2
  • 1.8k

હાઇવે રોબરી 41 કમરામાં આશુતોષના શબ્દો ગુંજતા હતા. નંદિની એન્ડ સોનલ કિડનેપડ. નિરવ:'પણ, કોણે કર્યું અને શા માટે? ' ' નામ તો એણે નથી કહ્યું પરંતુ હીરા માટે એણે અપહરણ કર્યું છે.' રાઠોડ:' ડોન્ટ વરી, અમે આકાશ પાતાળ એક કરીશું પણ એમને છોડાવીશું. એમને આંચ આવવા નહિ દઈએ.' ' સોરી સર, એમણે ચોખ્ખી ધમકી આપી છે કે જો પોલીસને જાણ કરી તો એ લોકો બન્નેને મારી નાખશે. ' એક પળ રૂમમાં સન્નાટો છવાઈ ગયો. રાઠોડ સાહેબે અપહરણના ઘણા કેસ સોલ્વ કર્યા હતા. એટલે એમના