કૃપા - 19

  • 3.2k
  • 1
  • 1.6k

(રામુ ગનિભાઈ ના માણસો સાથે મિત્રતા કેળવી કૃપા ની ભાળ તો મેળવી લે છે,પણ ત્યાં પહોંચવું કેમ.કાના ને રૂમ માં રહેલા દરવાજા માં કેમ શંકા ગઈ જોઈએ આગળ..) કૃપા અને કાનો કાના ના રૂમ માં બેઠા હતા.પેલો માણસ બેઠો હતો,તેના પર નજર રાખી ને જ કૃપા ને પણ તેનો ખ્યાલ હતો.બંને એકબીજા સાથે વધુ ઇશારાથી જ વાત કરતા હતા. કાના એ કૃપા ને ઈશારા થી દરવાજો બતાવ્યો,અને જે માણસ એને ખોલે છે,એ પણ બતાવ્યો.કૃપા એ તે જોયું. અને તેને કાના ને કંઈક ઈશારો કર્યો.અચાનક જ કૃપા જમીન તરફ ઝૂકી ને કંઈક ગોતવા લાગી.કાનો પણ તેને અનુસર્યો.પેલો માણસ આમ