તોફાન ( લાગણીહીન કે લાગણીશીલ! )

  • 3k
  • 1
  • 902

તોફાન  (લાગણીહીન કે લાગણીશીલ! ) શું તમને લાગે છે લાગણી વિના જીવન શક્ય છે? મને તો એવુંજ લાગે કે લાગણીહીનતા પણ એક પ્રકારની લાગણી જ છે. તમે મારી લાગણીની પાઠશાળામાં આવી જ ગયા છો તો ચાલો આજે એક એવો જ લાગણીહીન કહો કે લાગણીસભર એવા મગજ વગરના સંબંધની જરા વાત કરી લઈએ. રાજ અને રિયા ને એકબીજા સાથે વાત કરતા આમ તો બહુ સમય નહોતો થયો છતાં એકબીજા સાથે થોડી પણ તોફાની અને લાગણીસભર વાતો કરવી હવે નિત્યક્રમ બની ગયો હતો. માત્ર એક સોશીયલ મીડીયા નો સંબંધ હવે થોડો મહત્વનો થઈ ગયો હતો. રિયા જાણતી હતી કે રાજ બહુ ગુસ્સા