હેપ્પી દિવાળી

  • 3.7k
  • 1.2k

દિવાળી એટલે દિવા નો તહેવાર,દિવાળી એટલે પ્રકાશ નો ઉત્સવ,દિવાળી એટલે ઉજાસ સાથે રંગ ની ઉજાણી,આવી મજાની દિવાળી.નવા કપડાં,નવા ચપ્પલ,નવી જ્વેલરી,નવી ઘર સજાવટ...બધું જ નવું લાવવા નો તહેવાર...જો કે દિવાળી દરેક માટે કાઈ સરખી નથી હોતી... સૌરભ અને સોહમ બંને ખાસ મિત્રો એક જ સોસાયટી માં રહે, કામ પણ એક જ ઓફીસ માં કરે, અને બંને ના પરિવાર વચ્ચે પણ સારો ઘરોબો... સૌરભ ના ઘર માં તેની પત્ની શોભા,અને બંને બાળકો રુદ્ર અને ઋત્વિ અને તેની માં પણ રહે..જ્યારે સોહમ ના ઘર માં તેની પત્ની શિખા,અને બંને પુત્રો શિવ અને શુભ રહે..એક પણ દિવસ , એક પણ વાત કે એક