મૃગજળ

  • 2k
  • 600

મૃગજળ.... વાર્તા.. દિનેશ પરમાર' નજર '***********************************પ્યાસ સમજી ના શકી એ ઝાંઝવાંનુ જળ હતું પ્રેમ પત્રો આખરે તો અક્ષરોનુ છળ હતું કોઈ પણ ફૂલો ઉપર સાંજે નિસાની ના રહી. આમ તો વહેલી સવારે કેટલું ઝાકળ હતું -ધૂની માંડલિયા ***********************************નયના રેલ્વેના વારીગૃહની પાછળની તરફ ક્યાંય સુધી રાહ જોતી રહી.....મનમાં મુક્તેશ પર બરાબરની ખીજ ચઢી. સાથે થોડી અકળામણ અને બીક પણ શરૂ થઈ."આ મુક્તેશીયો આમતો સમયનો જબરો આગ્રહી છે. તો આજે કેમ પંદર મિનિટ ઉપર થઈ છતાં ટળ્યો નંઈ?"કંઈ ખરાખોટા વિચારોથી મન વિવશ થઈ ઉઠ્યું. "કંઈ ગરબડ થઈ