પુનર્જન્મ - 41

(29)
  • 4.2k
  • 2
  • 2.4k

પુનર્જન્મ 41 " વૃંદા... " " શું છે વૃંદાને ? " " વૃંદાની ઈચ્છા તારી સાથે ટુરમાં આવવાની છે, જો તને વાંધો ના હોય તો. " " વૃંદાની ઈચ્છા છે કે તારી ઈચ્છા છે ? " " બન્ને એક જ વાત છે. " " બન્નેના પરિણામ એક જ છે, પણ હેતુ અલગ અલગ છે. " મોનિકા અનિકેતને ધ્યાનથી જોઈ રહી હતી. " અનિકેત, મારી બહુ ચિંતા થાય છે ? " " તું હા પાડે છે કે ના ? " " જો