સંબંધની પરંપરા - 10

  • 3.3k
  • 1
  • 1.5k

મીરાં કશુંજ બોલ્યા વગર દાદીને ભેટી પડી. થોડી ક્ષણોમાં દાદી સ્વસ્થ થઈ ગયા. તેમણે મીરાંને કહ્યું.."મેં તો કલ્પનાયે ન્હોતી કરી કે,મારી જિંદગી આવો પણ વળાંક લેશે...!પણ, જો... હું એક વાત સ્પષ્ટ કહી દઉં છું. હું કંઈ કાયમ માટે મોહનના ઘરે તેની સાથે રહેવાની નથી. આ તો એની જીદ આગળ મારે નમવું પડ્યું છે. ગામમાં નાના બાળકોને ટ્યુશન કરાવી મારા ગામના ધરે રહી હું મારું રહેઠાણ ફરીથી બનાવીશ. મીરાંને ખબર હતી કે મોહન આવું કંઈ થવા નહીં દે. એટલે, તેણે દાદીની વાતમાં હા એ હા કરી નાખી. બંન્ને ચાલતા ચાલતા ઓફિસમાં આવ્યા. મોહને બધી ફોર્માલીટી પૂરી કરી નાખી હતી.મોહન