રુદન

  • 2.8k
  • 1.1k

કૃતિ ખૂબ જ ચિંતા માં હતી,કોણ જાણે શુ થશે?ના ના આ કાઈ પહેલીવાર ની વાત નહતી, આની પહેલા જ્યારે કુશે આ વાત કરી ત્યારે પોતે ના પાડી હતી, પણ તેનું મન બહુ મુંજાય રહ્યું હતું,આમ તો તેને આ વાત ની પહેલે થી જ કુશ સાથે ચોખવટ કરી હતી,પણ રે પુરુષ જાત કોઈ દી સુધરે! શરૂઆત માં તો પત્ની પાછળ પતંગિયું બને,અને પછી પોતાની જ મનમાની કરે ,અને કૃતિ તો એમ સમજતી કે કુશ એક ભણેલોગણેલો અત્યાર ના સમય નો યુવાન છે,એ થોડી આવી બધી વાતો માં માને?!પણ એ આજે ખોટી પડી.તેના કાન માં હજી કુશ ના શબ્દો ગુંજતા