લોસ્ટ - 42

(36)
  • 3.7k
  • 4
  • 1.8k

પ્રકરણ ૪૨"જીયા..." કેરિન ઝડપથી ઉભો થઇ ગયો અને ગુફાની બહાર નીકળી ગયો.જીયાને હવે પસ્તાવો થઇ રહ્યો હતો, કેરિન તેના વિશે શું વિચારશે એ વિચારમાત્ર જીયાને ગભરાવી ગયો."રાવિ સાથે મેં દગો કર્યો છે, મારી બેનનો પતિ છે કેરિન છતાંય મેં તેને પ્રેમ કર્યો... રાવિ મને ક્યારેય માફ નઈ કરે, કેરિન ક્યારેય મારો ચેહરો નઈ જુએ હવે." જીયાનું માથું શરમથી જુકી ગયું.સવાર પડતાજ બન્ને જણ ગાડી પાસે આવ્યાં, બન્નેમાંથી એકેયે એકબીજા સાથે ન વાત કરી ન વાત કરવાનો પ્રયત્ન કર્યો.કેરિનએ જીયાને રાઠોડ હાઉસ આગળ ઉતારી, આસ્થા ગેટ પાસે જ ઉભી હતી તો કેરિન ઉતરીને આસ્થા પાસે આવ્યો અને આસ્થાને પગે લાગ્યો."તમે બન્ને