કૃપા - 17

  • 3.3k
  • 1
  • 1.6k

(અત્યાર સુધી કૃપા ના કામ થી અજાણ રામુ ને જ્યારે કૃપા ના કામ ની જાણ થઈ,તો હવે પોતે એની સાથે બદલો લેવાનું નક્કી કર્યું છે,અને કૃપા ગનીભાઈ ની શરણે છે,તો હવે રામુ શુ કરશે) રામુ તો આ વાંચી ને ગુસ્સા થી લાલપીળો થઇ ગયો.તેને હવે ગમે તે ભોગે કૃપા અને કાના સાથે બદલો લેવાનું નક્કી કરી જ લીધું.પણ તે એમ સમજતો હતો,કે ગનીભાઈ તો મારી તરફ છે.એટલે કૃપા તો સામી ફસાણી.અને તે તો મનોમન રાજી થવા લાગ્યો. રામુ ફટાફટ તૈયાર થઈ ને પોતાના એક દલાલ ફ્રેન્ડ ને મળવા ગયો.ત્યાં તેને કૃપા ની બધી વાત કહી,અને તે ગનીભાઈ