મને ગમતો સાથી - 4 - સુંદરતા

  • 3.2k
  • 1.6k

2 દિવસ પછીરાતના 2:45ધારા : હાશ....તે સોફા પર બેસે છે.યશ પણ સોફા પર આવી બેસે છે.યશ : મને લાગતું હતુ કે તું બહુ રડશે.ધારા : સ્મિત મારો ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની માં પાર્ટનર છે.અમે બધી ઇવેન્ટ્સ માં સાથે કામ કરીએ છીએ.રોજ મળીયે છે.તો....યશ : પણ ઘર છોડીને તો પરંપરા ગઈ ને....ધારા : તે પણ તો હવે અમારી સાથે જ કામ કરે છે ને.યશ : તેની જોબ??ધારા : લગ્ન નક્કી થયા એટલે છોડી દીધેલી.યશ : પણ જીજૂ ને તો કોઈ વાંધો નહતો તેના જોબ કરવાથી પછી કેમ??ધારા : પરંપરા ને છોડવી હતી.હવે અમે ત્રણેય મળીને બધી ઇવેન્ટ્સ કરીએ છીએ 4 મહિનાથી.યશ :