પ્રેમી પંખીડા ની જોડી તૂટી

  • 3.6k
  • 1.1k

એક દિવસ ની વાત છે જય નામ નો છોકરો હતો. જય અમદાવાદ માં રહેતો હતો. તે એક દિવસ તેના મિત્રો સાથે ફરવા જાય છે. પણ કહેવાય ને મિત્રો સારા હોય તો જ સારુ નહિ તો સંગ તેવો રંગ લાગે જ. જય ને એના મિત્રો બધા દિવ દમણ ફરવા જાય છે. તેના બધા મિત્રો નસેડી ને ડ્રગ્સ લેતા હોય છે. જય ને બધા બહુ કહે છે ને દારૂ ને ડ્રગ્સ લેવા માંટે દબાણ કરે છે તો જય ડ્રગ લેતો થયી જાય છે.જય એના મમ્મી પાપા નો એક નો એક દીકરો છે. તેથી તેના પાપા મમ્મી તેને બહુ પ્રેમ કરે છે. જય