પ્રેમ કે દોસ્તી - 3

  • 3.4k
  • 1
  • 1.7k

રેવા રીશી સાથે થોડોક ઝઘડો કરે છે.....અને એને કહે છે કે એ વાત કર જે વાત કરવા તે મને અહીં બોલાવી છે..હું મારી શુટીંગ છોડી ને આવી છું... અને તું મસ્તી કરે છે...........હવે આગળ............... ( રીશી ને રેવા સાથે રહેતા રહેતા રેવા ની આદત પડી જાય છે....જો એક દીવસ પણ તેની સાથે વાત ન થાય તો રીશી નું ક્યાંય મન જ નથી લાગતું...આમ તો રેવા અને રીશી બાળપણ થી સાથે જ હતાં, પણ છેલ્લાં બે વર્ષથી રીશી ને રેવા પ્રત્યે આકર્ષણ થવા લાગ્યું હતું.... તે રેવા વગર , તેનો અવાજ સાંભળ્યા વગર, તેને જોયા વગર રહી