તવસ્ય - 5

  • 3.4k
  • 1.5k

ગાર્ગી આખરે વેદ ને ફોન કરે છે."ગાર્ગી, શું થયું? તું ઠીક છે ને? કંઈ પ્રોબ્લેમ થયો છે? હું હમણાં જ આવું છું. Don't worry." વેદ અત્યંત ગભરાયેલો હતો." વેદ..., I am ok"" Ok, તો શું થયું? તે આટલી રાત્રે કેમ ફોન કર્યો? "વેદ હવે થોડો શાંત થયો હતો." વેદ..." ગાર્ગી આટલું બોલીને અટકી ગઈ." Please, ગાર્ગી, બોલ ને શું થયું?"" વેદ I am sorry." ગાર્ગી લગભગ રડવાની તૈયારી માં જ હતી." ઓહ, તે તો મને ગભરાવી જ દીધો હતો.તે અત્યારે ફોન કર્યો એટલે મને એમ કે શું થયું હશે."" Mr.V તે મને માફ કરી કે નહીં?"" હાં, Mrs.G . પણ