છેલ્લી રાત નો જાદુ - (અંતિમ ભાગ)

  • 3.3k
  • 1
  • 1.3k

(બીજા ભાગ માં જોયું કે ધવલ અને એન્જલ બંને ભુજ માં રોકાઈ જાય છે...બંને એક બીજા સાથે વાતો કરી રહ્યા હોય છે.) ધવલ : ખોટું ના લાગે તો એક વાત પૂછું ??એન્જલ : હા પૂછ ને...ધવલ : આપડી કોલેજ માં હું તારી પાછળ પડ્યો છું... જે તને પણ ખબર છે ને બધા ને ખબર છે.. મેં એવું કોઈ કાર્ય કર્યું જ નથી કે તને ગુસ્સો આવે છે તો પછી તને મારી પર એટલો ગુસ્સો કેમ આવે છે ?એન્જલ : જો હું કોલેજ ભણવા આવું છું... અને એ બાબતે હું એક દમ ગંભીર છું. મને બીજી સ્પર્ધા માં ભાગ લેવો પસંદ