CANIS the dog - 54

  • 2.1k
  • 784

આયુષ કાળના કોઈક ભાગ પર તેને તે માનસિકતાની પ્રાપ્તિ થવાની જ છે તે એક નાઈટ blind human છે, તમારું રક્ત હોવાના નાતે.આ સાંભળીને જોન્ટીએ હતાશા માં નીચે જોયું અને તેના પતિ જોન્ટીએ તેના ખભા પર હાથ મૂક્યો.આઈસબર્ગે કહ્યું પરંતુ, એક સાઈક્રાઈટીસ્ટ હોવાના નાતે હું સત્ય અને મિથ્યા તો નથી કરી શકતો પરંતુ ડીલે અવશ્ય કરી શકું છું. હવે તે કેટલા સમય માટે તે કહેવું જરા મુશ્કેલ છે. અને જોન્ટી એ આશા ભરી દ્રષ્ટિથી ડોક્ટર ને જોયે રાખ્યા.ડોક્ટરે કહ્યું હું તે અસત્ય તમારા ગર્ભ ની અંદર તમારા માધ્યમ વડે ઠસાસાવા જઈ રહ્યો છું કે તેને કોઈ જ નાઇટ બ્લાઇન્ડ જેવી બીમારી