ઘર - (ભાગ - ૧૯)

(16)
  • 3k
  • 1.4k

રિકી તેની પાસે ગયો અને તેની બોચી જોશથી પકડી. “આ બધી પ્રોપર્ટી,જે તારાં નામે છે.”રિકીએ કહ્યું. “જો આ વાતની મમ્મી-પપ્પાને ખબર પડશે તો તેઓ તને ક્યારેય માફ નહીં કરે.”પ્રીતિએ કહ્યું. રિકી હસ્યો અને કહ્યું, “ખબર પડશે તો ને.”તેણે પ્રીતિને ધક્કો માર્યો અને પોતાના ખિસ્સામાંથી ગન કાઢીને ક્રિતી તરફ તાકી અને ક્રુરતાથી કહ્યું, “હું જે પેપરમાં કહું એમાં ચુપચાપ સાઇન કરી દે નહીં તો ક્રિતીને મારી ગોલીથી કોઇ નહીં બચાવી શકે. “રિકી,તું મારું ન વિચાર તો કહી નહીં પણ એ તો તારાં ભાઇની દીકરી છે. એટલિસ્ટ એની સામે તો જો.” પ્રીતિએ રડતાં-રડતાં કહ્યું. “તું સાઇન કરશ કે નહીં?”રિકીએ ગન પર પોતાની