મેઘ મેહૂલ

  • 1.4k
  • 402

" બચાવો, બચાવો ની બૂમો સંભળાઈ રહી હતી " અને કિશને જોયું તો એક છોકરો અને એક છોકરી બંને લોહીથી ખરડાયેલા દેખાઈ રહ્યા હતા અને એટલામાં તો એક પછી એક બંનેની લાશ જમીન ઉપર પડતી દેખાઈ, કિશનના તો છક્કા છૂટી ગયા, શું કરવું ? ત્યાં જોવા માટે જવું કે ન જવું ? કિશનને મનમાં ને મનમાં એકસાથે હજારો વિચાર આવી ગયા. ત્યાં કોઈ બીજું પણ નક્કી હોવું જ જોઈએ જેણે આ બંનેના ખૂન કર્યા છે માટે ત્યાં ન જ જવાય એવા વિચાર સાથે જ કિશનના પગ બે ડગ પાછળ પડ્યા અને પછી ફુલ સ્પીડમાં તેણે પોતાની કાર હંકારી મૂકી. એ