આહેલી - 3

  • 3.4k
  • 1.3k

પ્રકરણ - 3 આગળનાં પ્રકરણમાં આપણે જોયું કે વિકાસ ઠક્કર નામનો કૉલેજ યુવાન 2 દિવસ થી ગુમ થયેલો છે, જેના કેસ ની તપાસ નરોડા પોલીસ કરી રહી છે. અને આ જ સમયગાળામાં કચ્છનાં નાનકડા તાલુકા મુંદ્રામાં એક શાળા પાસે શકીલની લાશ મળે છે. આગળનાં ભાગમાં આપણે જોયેલું કે સ્કૂલ શિક્ષક બ્રિજેનનાં જણાવ્યા અનુસાર રાણા શકીલનું સરનામું સ્કૂલનાં કમ્પ્યુટરમાંથી મેળવી લે છે. એટલામાં જ તપાસ કરી રહેલ એક કોન્સ્ટેબલ આવીને રાણાને જણાવે છે "