CANIS the dog - 53

  • 1.9k
  • 814

એક પ્રેગ્નેન્ટ વુમન સાઇક્રાઈટિસ્ટ ની સામે બેઠેલી દેખાય છે. અને તે psychiatrist તે સ્ત્રિ ની અંદર સ્થિત કેટલાક આનુવંશિક રોગો નું તેની સંતાનમાં નિદાન થાય એટલા માટે તેને મનોવૈજ્ઞાનિક ઉપચાર આપી રહ્યા છે. તે સ્ત્રી જાપાનીસ છે અને તેને ચાર પાંચ જેટલા આનુવંશિક રોગો નો ગ્રસ્ત લાગેલો છે.આ Jonty કપલ મૂળ જાપાનનું છે અને તેઓ બીફોર પ્રેગનેન્સી તેમના genetic uncureds ના removals મિસ કરી ગયા હતા અને એટલે જ તેઓ હવે તેમની ભાવિ સંતાનની સુરક્ષા માટે psychiatrist ની શરણે આવ્યા છે. ડોક્ટર આઇસબર્ગે affectionate સ્વરમાં mis Jonty ની સામે જોઈને કહ્યું, સી મીસીસ જોન્ટી તમારી અંદર અનક્યોર્સ ના જે કોઇ પણ લક્ષણો