બદલો - (ભાગ 25)

(40)
  • 5.5k
  • 1
  • 2.3k

અવાજ સાંભળીને નિખિલ બે કદમ ચાલીને આગળ આવ્યો...ત્યાં એની નજર મોટા દરવાજે પાસે પહોંચેલ શીલા ઉપર પડી.... નિખિલ ના ચહેરા ઉપર એક સેકન્ડ માટે ખુશી આવી અને તરત જ ગાયબ થઈ ગઈ.... શીલા એની સાથે એક બેગ લઈને ગઈ હતી પરંતુ આવી ત્યારે એક વ્હીલ વાળી બેગ લઈને આવી હતી...અંદર આવતા જ એણે બુમ પાડી... "સરપ્રાઈઝ....." અભી અને નિખિલ એને જોઈ રહ્યા... શીલા ના અવાજ ના કારણે નીયા ની આંખો પણ ખુલી ગઈ હતી... ઘરનું આવું વાતાવરણ અને નીયા ની રડી રડી ને સુજી ગયેલ આંખો જોઇને શીલા ને થોડી નવાઈ લાગી... બેગ ત્યાં જ પડી મૂકીને ગુલાબી સાડી માંથી