હાઇવે રોબરી - 40

(20)
  • 3.1k
  • 4
  • 1.6k

હાઇવે રોબરી 40 રાઠોડ સાહેબ સામે ઉભેલા બે નવયુવકોને અવલોકી રહ્યા. એ બન્ને વિશે કોઈ પ્રાથમિક અનુમાન પર આવી રહ્યા હતા. એમને ખબર હતી કે આ બન્ને આંગડિયા લૂંટ કેસ બાબતે કોઈ વાત કરવા આવ્યા હતા. ' યસ , ટેઈક યોર સીટ. ' બન્ને રાઠોડ સાહેબની સામે બેઠા. ' જુઓ , મારી પાસે સમય ઓછો છે. જે કહેવું હોય એ ઝડપથી કહો. ' આશુતોષ : ' સર , આંગડિયા લૂંટ કેસનો શંકાસ્પદ વ્યક્તિ વસંત મારો મિત્ર હતો. એની એક ડાયરી મને મળી , અને સાથે મળ્યા છે કેટલાક હીરા