હાઇવે રોબરી - 37

(25)
  • 4.2k
  • 2
  • 1.9k

હાઇવે રોબરી 37 આંગડીયા લૂંટ કેસમાં નાથુસિંહની શંકાસ્પદ ભૂમિકા અને જવાનસિંહના અકસ્માત સમયે ગેરકાયદેસર હથિયાર સાથે દિલાવરના માણસો સાથેનો કેસ કોર્ટમાં મુકાયો હતો. એનો રિપોર્ટ રાઠોડ સાહેબે હાયર ઓથોરિટીને મોકલી આપ્યો હતો. નાથુસિંહ જાણતો હતો કે હવે નોકરી પર પાછા આવવું મુશ્કેલ છે. એને આ કેસ બહુ ભારે પડ્યો. એણે રાજીનામું આપી દીધું. પરંતુ કેસ ચાલવા સુધી એના રાજીનામાં પર નિર્ણય લેવાનું મુલત્વી રહ્યું. જો વ્યક્તિ યોગ્ય સમયે સમજે નહિ તો ગુનેગારનો સંગ વ્યક્તિને ગુનેગાર બનાવી ને જ રહે છે. નાથુસિંહ પણ પાછા વળવાને બદલે આગળ વધતો રહ્યો. એ દિલાવરના