આર્નોલ્ડે પણ તેના શ્ચેત અહંકાર માં દ્રષ્ટિ સ્થિર રાખીને ફર્ગ્યુસન ને સમજાવી દીધું, to hell with that Power!!એકચ્યુલી આર્નોલ્ડ 'ટુ હેલ વીથ' પેપર ઉપર સેન્ટ્રલાઈઝ થવા માગતો હતો પરંતુ તેને નહોતી ખબર કે તેને તે પોતાનુ ફ્લોર વર્ક સમજે છે i mean રાઇટીંગ એન્ડ ઓલ તેનાથી બીજુ પણ floor વર્ક બને જ છે અને તે છે , risk!!આર્નોલ્ડ પોલીસ પ્રોટેક્શન લીધા વિના જ ડેડ બોડી સાઈટ ઉપર પોચી જાય છે અને તેની રીતે journalist ની રીતે થોડુંક ઇન્વેસ્ટિગેશન પણ કરે છે પરંતુ, ઇન્વેસ્ટિગેશન એટલું જ કે તેને તેના આર્ટીકલ ના પન્ના ભરવા કામ લાગે તેશના થી વધારે બીજું કંઈ નહીં. પરંતુ